વિરોધ / ખેડૂત-સરકારની આજની સતત પાંચમી બેઠક પણ નિષ્ફળ ગઈ, આવતી બેઠક યોજાશે આ તારીખે

farmer protest today with government meeting called bharat band

કૃષિ બિલને લઇને ખેડૂતોનું પ્રદર્શન વધુ ને વધુ આક્રમક બનતું જાય છે. ખેડૂત-સરકારની આજની બેઠક પણ નિષ્ફળ ગઈ છે. હવે 9 ડિસેમ્બરે 11 વાગે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ