દંડ / કરનાલની બબાલમાં પોલીસ એક્શન, 71 લોકો પર FIR દાખલ

farmer protest supreme court hearing haryana karnal incident government

કૃષિ કાયદાના મામલા પર દિલ્હીની સીમાઓ પર જારી ખેડૂત આંદોલનને લગભગ 50 દિવસ પુરા થવાની સાથે છે. સરકાર અને ખેડૂત સંગઠનોમાં આ મામલા પર કોઈ સહમતિ બની નથી. આ દરમિયાન આજે ફરી સુપ્રીમ કોર્ટમાં આ મામલાને સાંભળશે. સર્વોચ્ચ અદાલતમાં કૃષિ કાયદા અને બોર્ડર પર પ્રદર્શનને લઈને સુનવણી થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ