નિવેદન / દિલ્હીમાં ખેડૂત પ્રદર્શન વચ્ચે કોંગી નેતાએ કહ્યું- ગુજરાત સરકાર 144 કલમ હટાવી લો પછી જુઓ ખેડૂતો....

farmer protest Statement by Congress leader Jayaraj Sinh Parmar

ખેડૂતોની ટ્રેકટર રેલીને લઈને મામલો ગરમાયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પણ આ મામલે નિવેદન આપીને રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ