ન્યાયની માંગ / લખબીરના સમર્થનમાં UP-ઉત્તરાખંડથી સિંઘુ જતા ખેડૂતોને પોલીસે નરેલા પર રોકી દીધા

Farmer protest singhu border lakhbirsingh support UP farmers

સિંઘુ બોર્ડર પર થયેલા લખબીરસિંહ હત્યા મામલે હવે વધુ હોબાળો થતો નજરે પડી રહ્યો છે. ભારે સંખ્યામાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી ખેડૂતો સિંઘુ માટે રવાના થઇ ચૂક્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ