વિરોધ પ્રદર્શન / ખેડૂત આંદોલનઃ સિંઘુ બોર્ડર પર કોરોનાનો ખતરો વધ્યો, ખેડૂતોમાં આ લક્ષણો જોવા મળતા તંત્ર એકશન મોડમાં

farmer protest singhu border coronavirst

દેશના પાટનગરમાં એકવાર ફરી કોરોના સંક્રમણ બેકાબુ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહી છે. દિલ્હીની બોર્ડર પર હાલ કૃષિ કાયદાનું વિરોધ કરી રહેલા ખેડૂતોને કોરોનાનો પોઝિટિવનો આંકડો વધે તેવી શક્યતા જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ