વિવાદ / 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ મુદ્દે સામસામે આવ્યા ખેડૂત અને પોલીસ, આ મુદ્દા પર ન બની સહમતી

farmer protest meeting farm law government singhu border live updates

ગણતંત્ર દિવસની ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની વચ્ચે થઈ રહેલી બેઠક પુરી થઈ. ખેડૂતોનું કહેવું છે કે પોલીસે તેમને દિલ્હીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. જ્યારે કે ખેડૂતો દિલ્હીમાં રેલી કાઢવા ઈચ્છે છે. પોલીસે તેમને કે એમપી એક્સપ્રેસ વે પર નાની રેલા કાઢવાનો વિકલ્પ આપ્યો છે. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ