આંદોલન / ઠંડી વચ્ચે વરસાદનો માર, ટેન્ટ-ટ્રૉલી અને રાશન પલળી ગયા : જુઓ કઈ રીતે થઈ રહી છે ખેડૂતોના ધીરજની કસોટી

Farmer Protest Latest Update: Rain During Ongoing Kisan Andolan Amid Severe Cold Wave In Delhi

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે કડકડતી ઠંડીની સાથે સાથે આકાશમાંથી કમોસમી વરસાદ પણ આફતના રૂપે વરસી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ