દિલ્હી / મોદી સરકાર સામે ખેડૂતો હવે આરપારના મૂડમાં! દિલ્હીમાં ફરી વધી હલચલ, પોલીસ હાઇઅલર્ટ

farmer protest in fornt of sansad bhavan

ચોમાસુ સત્ર શરૂ થતા 22 જુલાઈના રોજ ખેડૂતો સંસદની બહાર ઘેરાવો કરવાના છે. જેના કારણે દિલ્હીમાં 7 મેટ્રો સ્ટેશનો બંધ થઈ શકે છે. ખેડૂતો મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેનથી સંસદ પહોચશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ