વિરોધ / ભાવનગર-મહુવા હાઈવે 'અતિ બિસ્માર' છતા ટોલ શરૂ! તળાજા પાસે ખેડૂતોએ કર્યો ચક્કાજામ, જુઓ તસવીરો

farmer protest in bhavnagar high way chkakajam

છેલ્લા કેટલાક વર્ષોથી ભાવનગર-રાજુલા હાઇવે બિસ્માર હાલતમાં છે.ત્યારે ભાવનગરના તળાજા પાસે ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ