ખેડત આંદોલન / 4 ડિગ્રી તાપમાનમાં અને કડકડતી ટાઢમાં પણ વિરોધની આગ અણનમ છે, જુઓ ખેડૂતો કેવી રીતે વિતાવી રહ્યા છે રાતો

farmer protest in 4 degree temperature

નવા કૃષિકાયદાના વિરોધમાં આજે 24મો દિવસ છે ત્યારે જગતનો તાત 4 ડિગ્રી તાપમાનમાં પણ રોડ પર પથારી કરી, તાપણા કરીને વિરોધની આગને બુઝાવા દેવા માટે તૈયાર નથી. કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોના દિવસો તો પસાર થઈ જાય છે પણ કડકડતી ઠંડીમાં સરકારને આ કિસાનોનું દર્દ કેમ નથી દેખાતુ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ