વિરોધ / દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને અહીં ગુજરાતના ખેડૂતોની ઉલટી ગંગા

farmer protest Gujarat farmer not interested in MSP

દિલ્હીમાં ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતમાં MSPનું ચિત્ર ઉલ્ટું જોવા મળી રહ્યું છે. ગુજરાતના ખેડૂતોની ટેકાના ભાવે વેચાણમાં નિરસતા જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ