વિરોધ પ્રદર્શન / ખેડૂત આંદોલનઃ ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્હી પહોંચવાની તૈયારીમાં

farmer protest gujarat farm bill 2020

ભારતમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગની જ્વાળાઓ હવે ધીરે-ધીરે ગુજરાતને પણ દઝાડી રહી હોય તેવી લાગી રહ્યું છે. જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાંથી આગામી 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. આમ હવે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ગુજરાતના ખેડૂતોનું પણ સમર્થન મળી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ