વિરોધ / ખેડૂત આંદોલનમાં કોંગ્રેસનો મોટો પ્લાન, આ બાજુ ખેડૂતો માટે ભાજપ સાથે છેડો ફાડનાર પક્ષની જ વધી મુશ્કેલી

farmer protest farm laws congress bjp NDA

કૃષિ કાયદા સામે હરિયાણા-પંજાબથી શરુ થયેલ ખેડૂત આંદોલને હવે દિલ્હી બોર્ડર પર પડાવ નાંખ્યો છે. ખેડૂત આંદોલનની આગે દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કૃષિ સુધાર કાયદાને લઇને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ અને NDAનો સાથ છોડનારા અકાલીદળ જો કે આ આંદોલનની નેતૃત્વ મામલે કોંગ્રેસથી પાછળ રહી ગયુ હોય તેવું દેખાઇ રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ