દિલ્હી / બુરાડીનું નિરંકારી ગ્રાઉન્ડ બનશે ખેડૂતોનું જંતર-મંતર, પોલીસે આપી એન્ટ્રીની મંજૂરી

farmer protest delhi burari nirankari ground police permission

કૃષિ કાયદાના વિરોધમાં પંજાબથી રેલી યોજી રહેલા ખેડૂતોને હવે દિલ્હીમાં પ્રવેશની મંજૂરી મળી છે. શુક્રવારે થયેલી બબાલ બાદ પોલીસે ખેડૂતોને દિલ્હીના બુરાડીમાં રહેલા નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન યોજવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, ખેડૂતો આ દરમિયાન તેઓ દિલ્હીના અને કોઇ વિસ્તારમાં જઇ શકશે નહીં. આ દરમિયાન પોલીસ પણ ખેડૂતોની સાથે રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ