વિરોધ પ્રદર્શન / ખેડૂત આંદોલનનો 23મો દિવસઃ સમર્થનમાં આવ્યાં ચિપકો આંદોલનના પ્રણેતા

farmer protest chipko movement leader extends support to farmers

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની સામે ખેડૂતોનું આંદોલન 23માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો. આ આંદોલનની વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ