ટેકો / ખેડુતોનું ભારત બંધનું એલાનઃ જાણો ગુજરાતની કઇ APMCનું સમર્થન નહીં

farmer protest bharat bandh gujarat apmc

કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડુતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપ્યું છે. હાલમાં ખેડૂતોના આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. ત્યારે આજના બંધના એલાનમાં ગુજરાતની ઘણી APMCએ આ આંદોલનને સમર્થન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ