બેઠક / આજે ખેડૂત આંદોલનને 1 મહિનો થયો પૂરો, આંદોલનની વચ્ચે ખેડૂતોએ આપ્યા વાતચીતના સંકેત

farmer protest against new farm law singhu border msp apmc farmer union meeting

નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને ખેડૂતો છેલ્લા 1 મહિનાથી સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ઠંડીની સાથે સિંધુ, ટિકરી, ગાઝીપુર બોર્ડર પર આંદોલન ઉગ્ર બનયં છે. અહીં ખેડૂતોએ ગૃહસ્થી બનાવી લીધી છે. આ સમયે આજે ફરીથી ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટેની તૈયારી બતાવી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ