વિરોધ / ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું : 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન, વીર સપૂતો મેડલ પરત કરશે

farmer protest again farm bill government  may be rady for change

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ નવમા દિવસે આકરૂ વલણ દાખવ્યું હતું. ખેડૂતોએ આજે હવે પોતાનું આંદોલન ઉગ્ર બનાવવા માટે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ