વીજકાપ / 'સાહેબ 8ને બદલે 6 કલાક વીજળી કેમ આપો છો', ખેડૂતના સવાલનો વીજ અધિકારીએ આપ્યો ઉડાઉ જવાબ, ઓડિયો વાયરલ 

Farmer Power cut: Himatnagar Superintending Engineer's Office, Complaint of UGVCL officials not giving proper answer

ખરા સમયે વીજળી ન મળતા રાજ્યમાં અનેક ગામના ખેડૂતો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. 8 કલાકને બદલે 6 કલાક વીજળી આપી વીજ અધિકારીઓ મનફાવે તેમ જવાબ આપી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ