ખેડૂત હિંસા પર રાહુલ / હિંસાથી ક્યારેય ઉકેલ આવ્યો નથી, નુકશાન તો દેશનું જ થવાનું : રાહુલ

farmer-police-clashes-protest-reaction-rahul-gandhi

કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસ ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ