અનોખો પ્રયોગ / ખેતરમાંથી પક્ષીઓને ભગાડવાનો ખેડૂતનો અનોખો જુગાડ, બનાવ્યું એવું યંત્ર કે ભલભલા એન્જિનિયરો ગોથું ખાઈ ગયા

farmer made such a device to drive away birds engineers will be surprised to see

સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારના તમે ઘણા વીડિયો જોયા હશે. નિતનવા પ્રયોગ કરવામાં ભારતીયોને કોઈ પહોંચી વળે તેમ નથી. ભારતમાં એકથી વધીને એક અલગ-અલગ પ્રયોગ કરનારા લોકો રહે છે. જેને જોઇને મોટા-મોટા એન્જિનિયર પણ આશ્ચર્યમાં પડી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ