વિરોધ / રસી મુદ્દે ખેડૂત નેતાઓ એકમત, કહ્યું નહીં લગાવડાવીએ, કોરોનાથી નથી ડરતા, અમે તેને મારી નાખ્યો છે

farmer-leader-said-on-vaccination-do-not-be-afraid-of-corona-will-not-get-vaccinated

કોવિડ -19 સંક્રમણના સૌથી વધુ ભયનો સામનો કરી રહેલા ખેડૂત નેતાઓએ સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે તેમને કોરોના વાયરસનો કોઈ ભય નથી અને તેઓ રસી નહીં લગાવડાવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ