ખેડૂત આંદોલન / કેન્દ્ર સરકારના નવા કરારથી ગુજરાતની આ ઓળખ પણ બરબાદ થઈ જશે : વડોદરામાં ટિકૈતનું નિવેદન

Farmer leader Rakesh Tikait statement Vadodara

ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા છે. ત્યારે તેમણે વડોદરામાં નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ