ખેડૂત આંદોલન / ખેડૂત આંદોલનમાં કંઈક નવું થવાના એંધાણ, રાકેશ ટિકૈત CM મમતા બેનરજીને મળ્યાં

Farmer Leader Rakesh Tikait Meets Mamata Banerjee, Seeks Support For Protest

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતા પહોંચીને મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી તથા ખેડૂત આંદોલનમાં સમર્થનમાં તેમનો સાથ માંગ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ