મોટું નિવેદન / "મૂંગી બહેરી સરકારને જગાડવા આ કામનો તો કરવું જ પડશે" ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન

Farmer leader Rakesh Tikait made a big statement On November 29, the farmers will go to the Parliament House with a tractor

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 29 નવેમ્બરે 1000 ટ્રેકટરો સાથે સંસદ ભવન જવાના છે. જેને લઈને તેમણે એવું નિવેદન આપ્યું છે કે મંગી બહેરી સરકારને જગાડવા માટે આ કામ કરવુંજ પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ