ખેડૂત આંદોલન / Video: ટિકૈતના ગુજરાતમાં પ્રથમ દિવસના તમામ કાર્યક્રમો રહ્યા ફ્લોપ, આજે ગાંધી આશ્રમ બાદ કરમસદ જશે

Farmer leader Rakesh tikait farmers Program failed

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈત ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ