લાલ 'નિ'શાન

ખેતી વાડી / ખેડૂત મિત્રો તમારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂા. 2000 જમા થયા કે નહી? જો ના તો આજે જ કરો એપ્લાય

 farmer know your PM Kisan Status Beneficiary List 2020 and Other Details

ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને વર્ષે રૂા. 6000ની સરકારી સહાય આપવામાં આવે છે આ સહાય 3 ટુકડામાં ચુકવવામાં આવે છે. જો તમે ખેડૂત છો અને તમે આ યોજનાનો લાભ હજુ સુધી નથી લીધો તો તમારા માટે જ અમે લઈ આવ્યા છીએ ખેડૂતનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી જાણી શકશો. જાણો લીંક અને ઓનલાઈન એપ્લીકેશનની રીત.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ