મુશ્કેલી / ખેડૂતો માટે ઝિંગા ફાર્મનો વ્યવસાય બન્યો ત્રાસ, હાઈકોર્ટમાં નાંખી ધા

farmer Gujarat kodinar trouble

વ્યવસાય જરૂરી છે પરંતુ એ વ્યવસાય જ્યારે કૃષિને નુકસાન પહોંચાડતો હોય તો એ વ્યવાસય નથી રહેતો એ ત્રાસ બની જાય છે. વાત કરવી છે કોડીનારના કાજ ગામે ચાલતા ઝીંગા ફાર્મની. અહીં છેલ્લાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ઝીંગા ફાર્મના કારણે ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ પોતાની ખેતીની જમીન બચાવવા જિંગા ફાર્મનો મુદ્દો હાઈકોર્ટ સુધી લઈ જવો પડયો. જોઈએ આ અહેવાલ 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ