દિલ્હી / મોટા સમાચાર : ખેડૂતો સાથેની બેઠક બાદ સરકારની આ 2 મુદ્દા પર પીછેહઠ, આ કાયદો પણ નહીં લાવે

farmer government talks farm law issue delhi

ખેડૂત આંદોલનને આજે 35થી વધુ દિવસો થઇ ચૂક્યા છે. 6 વખત બેઠક પણ યોજાઇ ચૂકી છે પરંતુ હજી સુધી કોઇ ચોક્કસ ઉકેલ નીકળ્યો નથી ત્યારે સાતમા તબક્કાની વાતચીત ખેડૂતો અને સરકાર વચ્ચે હાલ યોજાઇ હતી. આ બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જો કે, 4 કલાકથી વધુ સમયગાળો ચાલેલી આ બેઠકમાં પણ કોઇ ચોક્કસ હલ નીકળ્યો નહોંતો અને આગામી બેઠક 4 જાન્યુઆરીઓ યોજાવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ