મુશ્કેલી / ડુંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજુ સ્થાન ધરાવતા ગુજરાતના ખેડૂતોને કેમ કસ્તુરી રોવડાવે છે?

farmer demand to govt onion export not stop in bhavnagar

ભાવનગરના ખેડૂતોમાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે અને નવા પાકને આવતા હજુ સમય લાગશે. ત્યારે હાલ જેમની પાસે ડુંગળીનો જથ્થો પડ્યો છે તેના ભાવો પૂરતા મળી રહે તેમ છે તેવા સમયે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવો તળિયે બેસી જશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ