ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આવિશ્કાર / ગીર ગઢડાના ખેડૂતે યુટ્યુબ પરથી માહિતી મેળવીને બનાવ્યું એવું મશીન જેનાથી ખર્ચ ઓછો અને કામ વધુ થશે

Farmer de-topping machine Sonpar village Gir Gadhada

એક ખેડૂતે અનોખી કમાલ કરી છે. એવી કમાલ કે, જેના થકી ખેડૂત વધારાના ખર્ચથી તો બચી જ શકે છે. સાથે-સાથે પોતાનું કામ પણ સરળ રીતે કરી શકે. ગીર ગઢડાના સોનપાર ગામના એક ખેડૂતે યુટ્યૂબ પરથી માહિતી મેળવી એક કપાસના ડી-ટોપિંગ માટેનું મશીન તૈયાર કર્યું છે. તે પણ એવું કે ખર્ચ ઓછો અને કામ વધુ આપે. ત્યારે કેવી છે આ સિદ્ધિ અને કેવું છે ડી-ટોપિંગ મશીન....

Loading...
બ્રેકિંગ ન્યૂઝ