રાજસ્થાન / નિરક્ષર ખેડૂતની પાંચ દીકરીઓ બની ઓફિસર, પરિવારનો સંઘર્ષ જાણીને સલામ કરશો

farmer daughetrs get the goverment job

રાજસ્થાનના ભેરુસરી ગામમાં ત્રણ સગી બહેનોએ RASની પરીક્ષા પાસ કરી. જેથી ગ્રામજનો દ્વારા તેમનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ