ખેડૂત આંદોલન / BIG NEWS : આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોની મોટી જાહેરાત, PMને લખેલા પત્રમાં કિસાન મોરચાએ મૂકી 6 માગ

Farmer agitation to continue, will write open letter to PM over MSP: Samyukt Kisan Morcha

પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં કિસાન મોરચાએ લખ્યું કે સરકારે તત્કાળ ખેડૂતો સાથે મંત્રણા શરુ કરવી જોઈએ, જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી વાતચીત કરવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ