હાલાકી / સાણંદ APMCમાં ખેડૂતો રઝળી પડ્યાં, MSP ન મળતાં પાક વેચવા 5 કિ.મી લાંબી લાઈન

Farmer 5 km long line with tractor in sanand ahmedabad

ગુજરાતમાં પણ ખેડૂતો હવે આંદોલન માર્ગે જઈ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. સાણંદમાં ટ્રેક્ટરો સાથે લાંબી કતારો લાગી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ