આનંદો / ખેડૂતો માટે સરકાર લાવી છે નફાવાળી યોજના, 80% મળશે સબસિડી

Farm machinery scheme for farmers

સરકાર હંમેશા ખેડૂતોની કમાણી વધારવા માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી તેમના પર આર્થિક બોજ ન પડે. હવે ખેડૂતો માટે સરકાર ફાર્મ મશીનરી બેન્ક યોજના લઇને આવી છે જેનીથી ખેતીની સાથે બીજાઓની પણ મદદ થઇ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ