ગાંધીનગર / ગુજરાતમાં થશે ખેડૂતો માટે દેવામાફી..? વિધાનસભામાં આ દિવસે કરાશે ચર્ચા

farm loan waiver relief issue congress Gujarat Gandhinagar Thursday

આગામી ગુરુવારે વિધાનસભામાં ખેડૂતો માટે દેવામાફીના બિલની ચર્ચા કરાશે. વિધાનસભામાં ખેડૂતોના દેવામાફીનું બિલ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મૂક્યું છે. જેના પર 45 મિનિટ ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ બિલને બહુમતી માટે મૂકવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ