રાજકારણ / શું કોંગ્રેસ જસ ખાટવા માંગે છે? કૃષિ કાયદા રદ્દ થવા પર દેશભરમાં વિજય સરઘસ કાઢશે કોંગ્રેસ

farm laws repealed congress to hold victory rallies across country today after all three farm laws repealed

કોંગ્રેસ ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં ‘કિસાન વિજય દિવસ’ મનાવશે અને અનેક જગ્યાઓ પર સભાઓ આયોજિત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ