સલામ / સરકાર સાથે બેઠકમાં ખેડૂતો તરફથી હતી આ એક મહિલા, દમદાર રીતે મૂકી પોતાની વાત

farm laws protest farmers government meeting woman leader kavita talukdar

સરકાર અને ખેડૂત નેતાઓની ગુરુવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કૃષિ કાયદા અંગે બેઠક યોજાઇ ગઇ. ચોથા રાઉન્ડની આ બેઠકમાં આશરે 40 ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ સાડા સાત કલાક સુધી ચાલી હતી. આ મહત્ત્વની બેઠકમાં કવિતા તાલુકદાર ખેડૂત નેતાઓમાંથી એક માત્ર મહિલા હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ