વિરોધ / સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત 2 રાજ્યો અને ખેડૂત સંગઠનોને ફટકારી નોટિસ, કહ્યું જલ્દી ઉકેલ લાવો નહીંતર...

farm laws farmers protest modi government hearing supreme court petitions

ખેડૂત આંદોલનનો આજે 21મો દિવસ છે ત્યારે ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેંચે આજે આંદોલન મુદ્દે થયેલ અરજીના સંદર્ભમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનો, રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને આ આંદોલનનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારને આદેશ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ