સુનાવણી / સુપ્રીમ કોર્ટે પૂછ્યું - ખેડૂત આંદોલન ચાલે છે ત્યાં સુધી શું સરકાર આ કામ કરી શકે?

farm laws farmer protest Supreme court hearing modi government

સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઇને સુનાવણી ટળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું કે, તેઓ ખેડૂતોનો પક્ષ જાણ્યા વીના નિર્ણય નહીં લે. તેવામાં હજુ સરકાર અને ખેડૂતો વચ્ચે કમિટી બનાવવા પર કોઈ નિર્ણય નથી થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ