નિવેદન / ખેડૂતોની નારાજગી ભારે પડી, ચૂંટણીમાં હાર્યુ ભાજપ : CM બોલ્યાં હક ન અપાવી શક્યો તો રાજનીતિ છોડી દઈશ

 Farm law protsts will quit politics if anone ends MSP regime haryana cm ml khattar

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે જો તેઓ ખેડૂતો માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (MSP)ની ગેરેન્ટી સુનિશ્ચિત ન કરી શકયા તો રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ. BJP નેતા અને મુખ્યમંત્રી ખટ્ટર ત્રણ કૃષિ કાયદાને પર લેવાની માગ કરી રહેલા ખેડૂતોના વિરોધનો રાજ્યમાં સામનો કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ