આરોપ / ખેડૂતો આંદોલનમાં એક સૌથી મોટું નામ આવ્યું સામે, શું ખરેખર તેનું કનેક્શન માઓવાદી સાથે છે? જાણો હકીકત

Farm Law Farmer leader Darshan Pal Maoist movement

ખેડૂત આંદોલનમાં હવે જાતભાતના આક્ષેપો લાગવા લાગ્યા છે. આંદોલનમાં જોડાયેલા ખેડૂત નેતાઓના માઓવાદીઓ સાથેના સંબંધો હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપે આક્ષેપ લગાવ્યો છે કે ખેડૂતના ખભે બંદુક રાખીને માઓવાદી નેતાઓ ફોડી રહ્યા છે. ભાજપે ખેડૂત નેતા દર્શન પાલનું માઓવાદી કનેક્શન ઉજાગર કર્યું છે. ત્યારે શું છે સત્ય?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ