BIG NEWS / ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું અલાયદું ખેત વીજ જોડાણ મળશે

Farm electricity connection of maximum 5 horse power will be available for micro irrigation use of water from hodge in...

સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લીધો; ખેતીવાડી જમીનમાં હોજમાંથી પાણીનો સૂક્ષ્મ સિચાઈ ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું મળશે ખેત વીજ જોડાણ

બ્રેકિંગ ન્યૂઝ