ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Farm Bill / કૃષિ બિલઃ ઉપસભાપતિએ કહ્યું કે આખરે કયા કારણે રાજ્યસભામાં ન કરાયું મતનું વિભાજન

Farm Bills Deputy Chair Of Rajyasabha Harivansh Narayan Singh Gave Clarification On 20 September Voice Vote

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે 20 સપ્ટેમ્બરે રાજ્યસભામાં વિપક્ષના ભારે હંગામ અને નારેબાજીના કારણે કૃષિ બિલને પસાર કરવાને લઈને સ્પષ્ટીકરણ કર્યું છે. ઉપસભાપતિએ કહ્યું છે કે વિપક્ષના મત વિભાજનની માંગને માનવામાં આવી નથી કારણ કે સભામાં હંગામાના કારણે વ્યવસ્થા થઈ શકી ન હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ