ટ્રોલ / ફરહાન અખ્તરે 1 અઠવાડિયું મોડા વોટ માટે કરી અપીલ, થયો ટ્રોલ

farhan-akhtar-trolled-after-appeal-to-bhopal-electorates-after-one-week

દેશમાં ચૂંટણી ચાલી રહી છે. નેતાઓથી લઇને એક્ટર સુધી તમામ લોકો દેશવાસીઓને વોટ કરવાની અપીલ કરી, પરંતુ ફરહાન અખ્તરે વોટની અપીલનું ટ્વીટ વાંચ્યા પછી સોશ્યલ મીડિયા પર એક્ટરને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ