PHOTO / એક ભયાનક કોમેડી... કેટરીનાની Phone Bhoot નો ફર્સ્ટ લુક આઉટ, જાણો ક્યારે થશે રીલીઝ

farhan akhtar film phone bhoot first look out katrina kaif ishaan khatter siddhant chaturvedi

કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની હોરર-કોમેડી ફિલ્મ 'ફોન ભૂત' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 7 ઓક્ટોબર, 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ