અનોખી વિધિ / રાજકોટમાં અધિકારીની અનોખી વિદાય, નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાને બળદ ગાડા પર બેસાડી અપાઈ વિદાય

farewell ceremony was held for the Deputy Collector of Rajkot

રાજકોટમાં કિસાન સંઘના નેતાઓ દ્વારા જિલ્લાના ડે.કલેક્ટરને અનોખી વિદાય આપવામાં આવી હતી, કિસાન સંઘના નેતાઓ ઢોલ નગારા અને બળદ ગાડુ શણગારીને પહોંચ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ