બોલિવૂડ / વધેલા વજનને લઇને ટ્રોલ થયેલા ફરદીન ખાને ઘટાડ્યુ વેઇટ, હવે કેવા દેખાય છે જુઓ તસવીરો

 fardeen khan undergoes dramatic weight-loss

બોલિવૂડ એક્ટર ફરદીન ખાન આજ કાલ ફરી લાઇમલાઇટમાં આવ્યા છે. તે પોતાની ફીટનેસને લઇને સજાગ થયા અને ફેટથી ફીટ થઇ ગયા છે. એક ફિલ્મના કામને લઇને તે મુકેશ છાબડાની ઑફીસ પહોંચ્યા હતા ત્યાં જ તે કેમેરામાં કેદ થઇ ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ