બોલીવુડ / 12 વર્ષ બાદ ફિલ્મી પડદા પર આ દિગ્ગજ એક્ટરની થશે કમબૅક, મૂવીને 2023માં ડાયરેક્ટ OTT પર કરાશે રિલીઝ

fardeen khan comeback with film visfot after 12 years with riteish deshmukh sanjay gupta

ફરદીન ખાન કૂકી ગુલાટીની ફિલ્મમાંથી વાપસી કરી રહ્યાં છે. સંજય ગુપ્તા દ્વારા નિર્મિત આ ફિલ્મને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થિયેટરોમાં રીલીઝ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ હવે આ સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ