BB 13 / બિગ બોસમાં જોવા નહીં મળે સલમાન, હવે આ 'ખાન'ને મળશે તક

Farah Khan may host Salman Khans show Bigg Boss 13

ધીમી શરૂઆત સાથે શરૂ થયેલાં બિગ બોસ 13એ ટીઆરપીની રેસમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. બિગ બોસમાં નવા-નવા ટ્વિસ્ટ્સ અને ધમાકેદાર ડ્રામાએ શોને હિટ બનાવી દીધો છે. શોની વધતી ટીઆરપી અને દર્શકોમાં શો પ્રત્યેનો ઉત્સાહ જોઈને બિગ બોસના મેકર્સે શોને 5 સપ્તાહ એક્સટેન્ડ કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ